Tejasvi Tarala - તેજસ્વી તારલા 2026
૧૮મા તેજસ્વી તારલા સન્માન સમારોહ-૨૦૨૬ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, તમે તા. ૩૦.૦૯.૨૦૨૬ સુધી ઑનલાઇન ફોર્મ ભરી શકો છો.
જો તમે ઑફલાઇન ફોર્મ ભરવા માંગતા હો, તો તેની PDF ડાઉનલોડ કરો. ભરેલું ફોર્મ રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ તા. ૩૦.૦૯.૨૦૨૬, બુધવાર, સાંજે ૬:૦૦ કલાક સુધીમાં સમાજ સંકુલ માણસા અથવા સમાજ સંકુલ કોબા ખાતે જમા કરાવવાનું રહેશે. ડાઉનલોડ PDF
